ઔરંગા નદીایلtaly_c 10 en4.3sroramth
ઔરંગા નદી | |
નદી | |
દેશ | ભારત |
---|---|
રાજ્ય | ગુજરાત |
લંબાઈ | ૯૭ km (૬૦ mi) |
ઔરંગા નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલી એક મહત્વની નદી છે. આ નદી ધરમપુરનાં જંગલોમાં થઇને વલસાડ શહેર અને બીજા કાંઠાના ગામડામાંથી વહેતી અરબ સાગરમાં મળી જાય છે. વલસાડનું નાનું અવિકસિત બંદર પણ આ નદી ને કિનારે આવેલું છે. માન નદી અને તાન નદી આ નદીની મુખ્ય ઉપનદીઓ છે. આ નદીની કુલ લંબાઈ ૯૭ કિલોમીટર અને સ્ત્રાવ વિસ્તાર ૬૯૯ ચોરસ કિ.મી. જેટલો છે.[૧]
ઔરંગા નદીના કિનારે આવેલાં ગામો[ફેરફાર કરો]
- બામટી
- આસુરા
- ભાંભા
- નાંધઇ
- ભેરવી
- પીઠા
- કાંજણરણછોડ
- લીલાપોર
- મોગરાવાડી
- વલસાડ
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ http://www.guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1588 ગુજરાત રાજ્ય જળસંપત્તિ વિભાગ